શાયર - પ્રકરણ ૧૪.

  • 2.4k
  • 663

એ ગમગીન અને જીર્ણ મકાનની અંદર વિષાદ અને ગ્લાનિની પ્રતિકૄતિ સમા આશા અને ગૌતમ એકલાં જ રહ્યાં . કોઈએ શબ્દ કહ્યો ન હતો. છતાં છાપખાનાવાળાઓને એક વાત સ્પષ્ટ સમજાઈ ગઈ હતી કે મયારામના આપઘાતની સાથે કવિની કવિતાઓ પણ રામશરણ થઈ ચૂકી હતી.