પિન કોડ - 101 - 69

(195)
  • 10.2k
  • 4
  • 6.3k

પિન કોડ - 101 - 69 સાહિલ પલંગ પરથી પેલા બે બદમાશોની વાત સાંભળી રહ્યો હતો - ખતરનાક ડોન ઇકબાલ કાણીયાના ચુંગાલમાંથી બહાર નીકળવું લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું .. વાંચો, રસપ્રદ વાર્તા પિન કોડ - 101 - 69.