પિન કોડ - 101 - 68

(112.9k)
  • 10.8k
  • 8
  • 7.1k

પિન કોડ - 101 - 68 વૈજ્ઞાનિક મોહિની મેનનના સહાયકો ઇન્સ્પેકટર વેંકટરમણને મોહિનીના કોલ વિષે કહી રહ્યા હતા - ફ્લાઈંગ કાર પરનું મોહિની મેનનનું સંશોધન જોઇને બધા આશ્ચર્યચકિત થઇ ઉઠ્યા - મુંબઈના હાલ વિષે ટીવી પર ખબરો વાઈરલ થઇ રહી હતી... વાંચો, પિન કોડ - 101 - 68.