પિન કોડ - 101 - 67

(191)
  • 9.9k
  • 5
  • 6.4k

પિન કોડ - 101 - 67 આઇએસનો ચીફ કમાન્ડર ઈશ્તિયાક હુસેન મોહિની મેનનને કશુંક કહી રહ્યો હતો - મોહિનીને પોતાના માતાપિતા જોડે ખંડણી માંગવાનું ઈશ્તિયાક હુસેને કહ્યું વેંકટરમણની ઓફિસમાં ન્યૂઝ ફ્લેશ થયાં કે મુંબઈમાં ઘણીબધી જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થયાં છે... વાંચો, પિન કોડ - 101 - 67.