એક સદ્ય: વિધવાની ડાયરી ...
વીસ વર્ષે જે જીવનમાં શ્રી-ગણેશ કરીને સહજીવનની શરૂઆત કરી તે જ જીવનનો પાંત્રીસ વર્ષે અંત પણ આવ્યો.
જયારે મનમાં લાગણીઓ બાઝે, ગળામાં શોષ પડે અને હૃદય ગોરંભાય ત્યારે તે ડાયરીમાં શબ્દોરૂપે વરસી પડતા હોય છે.
વાંચો એક વિધવાના આવા જ શબ્દો.