દુશ્મન

(88)
  • 13.9k
  • 17
  • 4k

સૌરાષ્ટની રસધાર - ઝવેરચંદ મેઘાણી શીર્ષક - દુશ્મન બીલખા ગામની નદી ભઠીને કાંઠે ખાંટ લોકોના રાજ - બાવા જેરામભારથીજી ચલમ પીતા હતા - જુવાનીયાઓને બાવા એ શ્રાપ આપ્યો - કાઠી વીરાવાળાની બાઈને સાઠ વર્ષે દીકરો અવતર્યો - ખાંટ લોકો વીરાવાળાની વસ્તીને સંતપવા લાગ્યા... વાંચો, વીરરસભરી સૌરાષ્ટ્રની રસધાર - દુશ્મન.