કરણ ઘેલો - પ્રકરણ - 6

(6.9k)
  • 7.9k
  • 3
  • 2.8k

કરણ ઘેલો - પ્રકરણ - 6 માગશર મહિનાના એક દિવસે કાળીયા માતાનું દહેરું અને પાટોત્સવ - અલાઉદ્દીન પાદશાહના વડા ખિરઝખાંની સાલગિરાહ - કુતુબમિનાર પાસે ગરીબ લોકોનું આગમન - કાળીકા દેવીના ભક્તોનું અદભૂત કામ જોઈ રહેલો કરણ રાજાનો માજી પ્રધાન માધવ. વંચો, કરણ ઘેલો - પ્રકરણ - 6.