વેર વિરાસત - 2

(95)
  • 8.3k
  • 3
  • 3.7k

વેર વિરાસત - 2 માધવીને ચક્કર ખાઈને પડતી જોઇને તેની સખી પ્રિયા બહાવરી બની ગઈ - પાણીની છાલક મારીને માધવીને ઉઠાડવાનો પ્રયત્ન થયો - પ્રિયા એ માધવીની મમ્મીને ફોન લગાવ્યો... વાંચો, આગળની વાર્તા વેર વિરાસત - 2.