પિન કોડ - 101 - 64

(216)
  • 9k
  • 4
  • 6k

પિન કોડ - 101 - 64 મુંબઈ પોલીસ કમિશ્નર ઇલિયાસ શેખ અને અન્ય સભ્યો એન્ટિ નાર્કોટિક્સ સેલની ઓફિસમાં ડેમેજ કંટ્રોલ એકસરસાઈઝ કરી રહ્યા હતા - રાકેશ મિશ્રાને કોઈક સાથે ફોન પર વાત કર્યા પછી ગુસ્સે થઈને પોતાનો ફોન દીવાલ પર ફેંક્યો - ટીવી પર ન્યૂઝ જોઇને ડોન ઇકબાલ કાણીયા મલકાઈ ઉઠ્યો ... વાંચો, પિન કોડ - 101 - 64.