A Story.... [ Chapter -6 ]

(12)
  • 3.8k
  • 1
  • 1.2k

‘યાદોમાં, સ્પર્શમાં, રણકારમાં, ઝણકારમાં, દરેકે દરેક એવી ક્ષણો જેમાં એનો અજાણતા પણ સ્પર્શ અનુભવાતો હોય એવી દરેક પળમાં આહલાદક આનંદની મીઠાશ હોય છે. જ્યારે સૃષ્ટિના દરેક સ્થાને માત્ર એના અવાજનો પડઘો સંભળાય, દરેક સ્થાપત્યમાં એની મુખાકૃતિ દેખાય, દરેક વ્યક્તિમાં એની છબી તરવરી ઉઠે, દરેક આંખે પડતી અને દેખાતી ચીજ-વસ્તુમાં એના જ પ્રતિબિંબ દેખાય, હવા પણ જાણે એની સુગંધ લઈને દોડી આવતી હોય એમ લાગે, પાણી જાણે એના હોઠોના ઓછાયામાં રહેલા વાદળોમાંથી વરસતું હોય એવો આભાસ થાય અને આખા સંસારને ચાદરની જેમ ઢાંકતું આસમાન પણ એના જ ચહેરાને તમારી આંખો સામે પાછું ફેંકે જાણે એ તમારી સામે જ સાક્ષાત વાદળો ચીરતી કોઈ પ્રકાશી કિરણ રૂપે ઊભી હોય, બસ પ્રકૃતિ અને પ્રેમની સમનવયતા જ કદાચ જીવનમાં મીઠાશ ફેલાવી શકે છે.’ હું અટક્યો. એ જે રીતે મારી સામે જોઈ રહ્યો હતો એના ચહેરાના હાવભાવ જોઈ હું અટક્યો. એટલે મારાથી પુછાઈ ગયું ‘શું થયું... ’ read and review here in star reting box...