એજ ક્ષણો - 3

(60)
  • 7.5k
  • 11
  • 2.4k

ગયા ભાગ માં આપડે જોયું કે અમિશ યોગેશ ના લગ્ન માં જાય છે અને ત્યાં ક્રિષ્ના ને જોવે છે. તે ની નજર ક્રિષ્ના પર પડતા જ તે પોતાના ભૂતકાળ માં ખોવાઈ જાય છે અને એને કાઈ ખબર જ નથી પડતી અચાનક જ કોઈ પાછળ થી એના ખભા પર હાથ મૂકે છે હવે આગળ.... Anand Gajjar