પિન કોડ - 101 - 58

(207)
  • 10.4k
  • 6
  • 6.7k

પિન કોડ - 101 - 58 યુવતી અચાનક પોતાની કાર ઉડાવવા લાગી અને તેમાંથી અન્ય કર પર બોમ્બ ઝીંકવા લાગી - આઘાતમાંથી બહાર આવેલા રાજ મલ્હોત્રાને સાહિલ સગપરીયાની ઓટોમોબાઈલ વેહિકલ વિશેની વાત યાદ આવી - મુંબઈ પર તેટલી જ વારમાં બીજો હુમલો થઇ ગયો હોવાના ન્યૂઝ આવવા લાગ્યા... વાંચો, પિન કોડ - 101 - 58.