આંબા નું ઝાડ

(23)
  • 6.9k
  • 1
  • 1.4k

ગરીબ પરિવાર નાં બે માસૂમ બાળકો. આઠ વર્ષ ની ઉંમરે ઘર નાં ફળિયા માં આંબા નો રોપડો વાવે છે. સમય જતા તે આંબા નો રોપડો એક વટ વૄક્ષ બની જાય છે. બાળકો યુવાન થઈ જાય છે, અને આ બંને યુવા હૈયા નાં પ્રેમ નાં કારણે મૌત થાય છે. તેમાં આંબા નો શું ફાળો છે તે જાણવા માટે એકવાર જરૂર થી વાંચજો. આંબા નું ઝાડ