જીદ

(65)
  • 6.6k
  • 10
  • 1.6k

આ જીદ વૈશ્વિક નામના ૧૩ વર્ષના છોકરાની છે જે હમેશાં નવી નવી વસ્તુઓ ખરીદવા તેના માતા-પિતા જોડે જીદ કરતો અને જૂની વસ્તુઓને નક્કામી સમજી ફેકી દેતો. જયારે વૈશ્વિકના માતા-પિતા એને સમજાવી નથી શકતા ત્યારે વિશ્વિકના પાડોશી કેવી રીતે વૈશ્વીકને જૂની વસ્તુઓનું મૂલ્ય સમજાવે છે, તેને લાગતી આ મોટીવેશનલ વાર્તા છે.