પિન કોડ - 101 - 51

(220)
  • 9.9k
  • 6
  • 6.3k

પિન કોડ - 101 - 51 ગૃહમંત્રીએ પોલિસ કમિશ્નર શેખને તાકીદ કરી કે વાઘમારેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે - કમિશ્નર શેખ અપમાનનો ઘૂંટ પી ગયા - ટીવી પર ન્યૂઝ મળ્યા કે જાણીતા મોડલ ઓમર શેખે લોકઅપમાં અત્મ્હાત્યની કોશિશ કરી - નતાશા નાણાવટીનું અપહરણ થયું છે તેવી ખબર મળી વાંચો, પિન કોડ - ૧૦૧ - ૫૧