તમારા વિના - 11 પાંત્રીસેક વર્ષનો એક વ્યક્તિ કાન્તાબહેનને બસ પાસે હડસેલો મારીને આગળ નીકળ્યો - બસમાં ચડેલા કાન્તાબહેનને લોકો ઘરડા કહીને ટોણા મારવા લાગ્યા - સીનીયર સીટીઝનની સીટ સુધી મૂકી જવા પણ કોઈ તૈયાર ન થયું.. વાંચો, તમારા વિના - 11