જૈન શાસનનો ભવ્ય ઇતિહાસ

(19)
  • 6.6k
  • 3
  • 3k

જૈન શાસનનો ભવ્ય ઈતિહાસ - જ્યારે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો અગ્નિસંસ્કાર થયો ત્યારે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા, અને રાખ લેવા માટે એટલી પડાપડી થઈ કે ત્યાંથી લોકો માટી ઉઠાવવા લાગ્યા તેથી ત્યાં મોટો ખાડો પડી ગયો, તેનું નામ હેમખાડ પડી ગયું.