A Story... [ Chapter -2 ]

(36)
  • 5.6k
  • 2
  • 1.8k

A Story [...Never Ends With Perfect Planning ] Chapter - 2 લગભગ એ રવિવારનો દિવસ હશે ત્યારે સંધ્યાની વેળા પણ ઢળી ચુકી હતી આકાશ ભૂખરા અને આછા રતાશ પડતા રંગમાં રંગાવા લાગ્યું હતું. આભમાં સોનેરી કિરણો અને મોબાઈલ રીંગટોનમાં પ્રીતના સુર રેલાવતું સંગીત વાગી રહ્યું હતું. મને એક પળ માટે સમજાયું પણ નઈ હોય એટલી ઝડપે બે આંખો મારા અંતરપટ પર છવાઈ ગઈ અને મારી નઝર મળીને લગભગ ક્ષણિક સમય માત્ર માટે એણે મને અને મેં એને જોઈ હશે. હાલના અનુભવો મુજબ દર્શાવું તો આ જીવનની ચોપડીમાં પ્રેમના પ્રથમ પ્રકરણના અધૂરપની કદાચ નવા શિરેથી શરૂઆત ત્યારથીજ થયેલી. જે પુસ્તક માત્ર એના ઓળગોળ જ રચાયું, જેની શરૂઆત આંખોમાંથી ઉપજતો પ્રેમ હતો અને સામાજિક વિકારોમાંથી ઉપજતી અવિશ્વાસની લાગણીઓ જ એનો અંત. read and review here...