કરણ ઘેલો - પ્રકરણ - 5

  • 5.7k
  • 2
  • 2k

કરણ ઘેલો - પ્રકરણ - 5 રાજ્યની મર્યાદા વધારવા બહારથી આવેલા પાદશાહો ભારતની લક્ષ્મીને દિલ્લી પોતાની ગાદીએ ખેંચી જવા લાગ્યા - બારમી સદીનો અંતભાગ અને વિદેશી તાકાતોનું તખ્ત છીનવી લેવા તરફની ગતિ - અલાઉદ્દીન અને જલાલુદ્દીન જેવા મુસ્લિમ બાદશાહોનું ભારત આવવું. વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 5.