કરણ ઘેલો - પ્રકરણ - 4

(11)
  • 8.4k
  • 3
  • 2.9k

કરણ ઘેલો - પ્રકરણ - 4 ક્રોધથી ઘૂઘવાતો માધવ અને તેને ઈતિહાસ વિષે કહી રહેલ મોતીશા - ધર્મશાળામાં પ્રગટ થયેલ એક સ્ત્રી પાસે માધવે દુષ્ટ કરણ રાજા સામે વેર કઈ રીતે લેવું તેના વિષે પૂછે છે - તે માધવને પોતે અંબા ભવાની હોવાની ઓળખ આપે છે અને આરાસુર આવવા કહે છે વાંચો, આગળની વાર્તા કરણ ઘેલો - પ્રકરણ - 4.