કરણ ઘેલો - પ્રકરણ - 2

(28)
  • 10.2k
  • 7
  • 4.8k

કરણ ઘેલો - પ્રકરણ - 2 અશ્વિન સુદ દશમની સવાર અને રાજાના દરબારમાં ગરબડ - અદભૂત માહોલ અને પાટણની શાહી સવારનું અફલાતૂન વર્ણન - રાજમહેલની અપ્રતિમ બાંધણી - વિશાળ ઓરડામાં ભરાતો રાજ્ય દરબાર દરરોજ જમ્યા પછી બ્રાહ્મણોના મુખેથી શાસ્ત્રાર્થ અંગેની વાતો સાંભળવાની રાજાની ટેવ. વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 2