કરણ ઘેલો - પ્રકરણ - 1

(72)
  • 15.2k
  • 36
  • 5.3k

કરણ ઘેલો - પ્રકરણ - 1 ગુજરાતના તત્કાલીન પાટનગર પાટણ શહેરનું અદભૂત નિરૂપણ - અણહિલવાડ તરીકે જાણીતા પાટણની ભવ્યતા - બ્રાહ્મણવાડાની ત્યારની જાહોજલાલી - ભાણા પટેલની હોંશિયારીની વાત કરણરાજાનો મુખ્ય પ્રધાન અને તેજસ્વી નાગર માધવ - માધવના પ્રશ્નથી હવન કરાવનાર ગોર મહારાજને ચઢેલ ગુસ્સો. વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 1.