કાનિયો ઝાંપડો (ઝવેરચંદ મેઘાણી) ઝવેરચંદ મેઘાણી કૃત ‘સૌરાષ્ટ્રની રસધાર ના ત્રીજા ભાગમાં ‘કાનિયો ઝાંપડો કથામાં પોતાના ગામ સુદામડાને બચાવવા જતા, પ્રાણની આહૂતિ આપનાર, વાલ્મીકિ સમાજના ઢોલી વીર કાનિયા ઝાંપડાના શૌર્ય અને સ્વાર્પણની ગૌરવગાથા આલેખાયેલી છે.