પિન કોડ - 101 - 48 કૉલ સેન્ટર પર જતી વખતે રાહુલનું ધ્યાન નતાશાના બેગ પર પડ્યું - તેણે અકળાઈને સાહિલને કૉલ કર્યો અને નતાશાના સામાનને ઘરેથી લઇ જવાનું સૂચન કર્યું - બીજી તરફ RDXની ઉતારવાની વાતથી ફફડી ઉઠેલા પોલિસ ડીપાર્ટમેન્ટમાં પ્લાન્સ બનતા રહ્યા વાંચો, આગળની વાર્તા - પિન કોડ - 101 - 48