કાલ્પનિક વાસ્તવિકતા - 18

(53)
  • 4k
  • 2
  • 1.6k

જાડેજા તપાસ આગળ વધારે છે, મહેમુદ, રહીમા અને જેનિશ મેકવાન આ ત્રણ પાત્રો આ ભાગથી નવા ઉમેરાયા છે. વિશાલ કોઈની કઠપૂતળી છે, એક મહોરું છે એવો ખ્યાલ અમીને આવે છે. સંકેત ડ્યુપ્લીકેટ પાર્ટ્સનો પર્દાફાશ કરવા માટે પ્લાન ઘડી રહ્યો છે. અહી વાર્તા દિલચસ્પ બનતી જાય છે.