પ્રેમનો ઈઝહાર

(67)
  • 4.8k
  • 7
  • 1.2k

“તો પછી મારી વહાલી જેની તું મારી પત્ની હોવા છતાં તારો હક માગવાનું કેમ બંધ કર્યું જો હું તને હવેથી મારો પૂરો સમય આપીશ. પણ એક વાત યાદ રાખજે.” ગંભીર દેખાતા સારાનએ જેનીકાના વાળ ખેંચીને કહ્યું, “તારા માટે સમય ફાળવી શકતો નથી પણ મારા દિલમાં તારા માટે અવિરત પ્રેમ છે. મારાથી દૂર જવાનો વિચાર પણ જો તે કર્યો છે તો હું તારો જીવ લઈ લઈશ.”