યાદોં કે દિયે - 1

(24)
  • 3.9k
  • 1
  • 973

યાદ... ક્યારેક જલેબીની મીઠાશ બનીને મનને ઠંડક આપે તો ક્યારેક કારેલાની કડવાશ સાથે મનને ઉદ્વિગ્ન કરી દે... માનવ મન કોઈ પણ રીતે આ યાદો સાથે જીવતાં શીખી જ જતું હોય છે. તો ચાલો એવી જ ખાટી મીઠી યાદોની સફરે... અવિનાશની યાદોની સફરે. આ મુસાફરીમાં તમને કંટાળો નહિ જ આવે એ વાત તો નક્કી... અને હા... બે ભાગમાં વહેંચાયેલી આ સફરના પડાવ પર તમારા અનુભવો વહેંચતા રહેશો તો ગમશે...