મને લાગે છે કે મારામાં જ કંઈક પ્રોબ્લેમ છે!

(212)
  • 10.4k
  • 44
  • 2.8k

ઘણી વખત માણસ નિષ્ફળતા માટે પોતાને જવાબદાર ગણવા માંડે છે. નિષ્ફળતાના પોસ્ટમોર્ટમમાંથી જ સફળતાનાં કારણ મળતાં હોય છે. ધ્યાન માત્ર એટલું રાખવાનું હોય છે કે નિષ્ફળતા આપણને નકામા ન કરી નાખે.