પાસપોર્ટ સાઈઝનો ફોટો

(41)
  • 4.1k
  • 6
  • 1k

નિલય અને નિષ્ઠાની પ્રેમ કહાની એટલે નિયતિએ પોતાના હાથે લખેલી વિરહ કથા. નિયતિ જયારે ગુસ્સમાં આવીને કોઈ માણસની પ્રેમ કથા લખે ત્યારે એનો અંત કેવો હોય છે એ આ કથામાંથી ઉભરીને આવે છે.