ક્યાં સુધી તું કોઇની સલાહ પર જીવતો રહીશ

(129)
  • 11.2k
  • 27
  • 2.2k

સલાહ, એડવાઇઝ, માર્ગદર્શન અથવા તો ગાઇડન્સની દરેક માણસને કયારેક તો જરુર પડતી જ હોય છે.જિંદગી ઘણી વખત એવા સવાલો લઇને આવતી હોય છે જેના જવાબો સીધા ને સટ હોતા નથી. એક સવાલના જ્યારે એક કરતાં વધુ હોય ત્યારે માણસ કન્ફયૂઝ થઈ જાય છે કે આ જવાબોમાંથી કયો જવાબ સાચો છે