સંબંધ અને લક્ષ્ય

(18.9k)
  • 6.3k
  • 1
  • 1.5k

લક્ષ્ય પ્રાપ્તિ માટે આવશ્યક તત્વોમાં સંબંધ અને વર્તન અગત્યની ભૂમિકા ભજવે છે. જે રીતે સાકળ કે ખાંડ ની મીઠાસ અન્ય વસ્તુમાં ભળી ને જે તે વસ્તુ ને મીઠી અને સ્વાદિષ્ટ બનાવે છે તેજ રીતે સંબંધોમાં રાખેલી મીઠાસ લક્ષ્ય પ્રાપ્તિના માર્ગ ને મોકળો બનાવે છે.