મમ્મી બોલ્યા, લોકો ડાયરી નો સહારો ત્યારે જ લઇ જ્યારે એમની અંદર ની કોઈ વાતો એમના નજીક ના લોકો સાથે શેર કરવા માં અચકાય છે, ..આપણું આ પેટ છે ને એ ખાવા નું પાચન કરી શકે છે, પણ કોઈ વાતો ને પાચન નથી કરી શકતું, એ વાતો બહાર આવી જ જાય છે, અને એનો મતલબ એમ કે તારી પાસે એ એવી વાતો છે જે તું છુપાવી ને રાખવા માંગે છે... વાંચો કાવ્યા અને ધ્રુવીશ ની પ્રેમ અને નખરા વાળી લવસ્ટોરી....જો તમે કોઈ ને પ્રેમ કર્યો હશે તો આ વાંચી તમને એ પ્રેમ ફરી પાછો યાદ આવી જશે....