અજાણ્યો પ્રેમ - ભાગ 1

(84)
  • 6k
  • 20
  • 1.7k

ક્રિષા એક જિદ્દી છોકરી છે. જે દેવ ને નફરત કરે છે. પણ અચાનક જ વાર્તા માં એક એવો વરાંક આવે છે જેના કારણે ક્રિષા ને દેવ સાથે પ્રેમ થઇ જય છે.આ વાત દેવ ને જાણ થતા દેવ એના થી દૂર જવાના પ્રયત્નો કરે છે પણ ક્રિષા ની જીદ સામે દેવ જીતી શકતો નથી અને એને ક્રિષા સામે હાર માની ને એને અપનાવવી જ પડે છે. એવું તો સુ થયું તું કે ક્રિષા જે દેવ ને નફરત કરતી હતી એ અચાનક જ દેવ ને પ્રેમ કરવા લાગી અને એના જ સપના જોવા લાગી. મારી દરેક વાર્તા માં સવાલો પૂછવામાં આવે છે. જેના જવાબો પછી ના ભાગ માં આવે છે. જો તમે એ જવાબો જાણતા હોય અથવા પ્રતિભાવો આપવા માંગતા હોય તો આપ આપના રીવ્યુ 7201071861 - વોટ્સએપ પર અથવા anandgajjar7338@gmail.com પર મોકલી શકો છો.