સફેદ રણ - ધોરડો

(37.9k)
  • 15.2k
  • 9
  • 4.5k

ભાતીગળ પૃષ્ઠભૂમિ - કચ્છના રણનું સૌથી મોટું આકર્ષણ એટલે ધોરડો.. ધોળું ફક્ક રણ. રણોત્સવએ ભારે આકર્ષણ કેન્દ્રિત કર્યું છે! આવો, એક ઝલક માણીયે, પ્રવાસ વર્ણનને વાંચીએ.