પિન કોડ - 101 - 39

(332)
  • 11.9k
  • 6
  • 7.6k

પિન કોડ - 101 - 39 યાકુબ સલામત અંતર રાખીને ગાડી ચલાવ્યે જતો હતો - યાકુબે અચાનક ગોળીબાર કરતા એક પોલિસમેન મૃત્યુ પામ્યો - કાણીયાના આદેશ મુજબ જો ઓમર પકડાઈ જાય તો તેનું કતલ કરવું એ આદેશને યાકુબ અનુસરતો હતો વાંચો, આગળની વાર્તા પિન કોડ - ૧૦૧.