વાસનાની નિયતી - 7

(265)
  • 16.9k
  • 20
  • 7.1k

આ પ્રકરણમાં આપ તોરલનું આદિવાસી યુવાન સાથેનું સ્ખલન તેમજ જેનીલનો લવલી સાથેનો પ્રેમાલાપ વાંચશો. વાસનામાં ગાંડીતૂર બનેલી યુવાની જ્યારે ભાન ભૂલે છે ત્યારે તે સંસ્કારની ઐસીતૈસી કરીને પોતાનાં મન પરનો કાબુ ગુમાવી બેસે છે. તોરલની આવી સ્થિતી આ પ્રકરણમાં બખૂબી વર્ણવી છે. તો વાસનાનું તત્વ ન હોય એવા પ્રેમી પંખીડાં વચ્ચે એકાંતમાં પણ સંયમની અદૃશ્ય દિવાલ અકબંધ રહે છે એનું પણ વર્ણન કરાયું છે.