અમિશા

(51.6k)
  • 6.8k
  • 18
  • 1.7k

બાળપણ ના ગાઢ મિત્રો જયારે મિસ અન્ડરસ્ટેન્ડિંગ ના લીધે કડવાશ ભરેલા મને જયારે અલગ થઈ જાય છે અને પછી એક દિવસ એક મિત્ર ગાયબ થઈ જાય છે અને ચાલુ થાય છે એક શોધ જેનુ પ્રથમ પગલુ પશ્ચાતાપ થી પડે છે.... આપનુ સ્વાગત છે અમિત અને મિશા ની અમિશા મા..