પિન કોડ - 101 - 38

(245)
  • 11.5k
  • 4
  • 7.6k

પિન કોડ - 101 - 38 ઓમરને કેટલાંક માણસો પકડીને બહાર લાવી રહ્યા હતા - ઓમરને સફેદ ઇનોવામાં ધકેલ્યો - યાકુબ ગાડી લઈને એનાં પાછળ પડ્યો - ઇકબાલ કાણીયા સાથે ઓમર મળેલ છે તે પોલિસ જાણતી હોઈ તેણે આંચકો લાગ્યો વાંચો, આગળની વાર્તા પિન કોડ - ૧૦૧.