“કયો લવ ” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.
“કયો લવ ” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે
જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ” ભાગ : ૨૯