રીવર્સ લવ સ્ટોરી - EP : 02

(17)
  • 4.3k
  • 4
  • 1.1k

અલિના ને ગુરુમન બને મળે તો છે પણ ૩૦ વર્ષ પછી.. એવુ તે શુ થયુ કે બને ૩૦ વર્ષ સુધી જુદા જ રહ્યા માત્ર ૨ જ પાત્રો અને ૨ જ એપીસોડવાળી ઉંધી ચાલતી(૨૧મી સદીથી ૨૦મી સદીમાં) લઇ જતી અલિના ને ગુરુમનની લવ સ્ટોરી માટે તૈયાર થઇ જાવ… ‘રીડ લવ, ફીલ લવ’