શ્રદ્ધા કે ભ્રમણા. a

(18)
  • 3.6k
  • 6
  • 902

પરંતું પ્રાર્થનાનું સ્વરુપ ત્યારે બદલાય છે જ્યારે કોઈ અણધારી મુસીબત કે આપત્તિ આવી ચડે. તત્કાલ મંદિરે જવા માટે અલગથી સમય ગોઠવાય છે.વ્રતો ને ઉપવાસના સેશન શરુ થાય છે. દાન પેટીમાં નખાતી રકમમાં અચાનક વધારો થાય છે. જાણે ઈશ્વરને તેની કૃપાનું મૂલ્ય ચૂકવી રહ્યો હોય. બે હાથ જોડી કમરેથી નમનનો કોણ બદલાય છે. મુસીબત જેટલી મોટી એટલો કોણ વધું. રસ્તે આવતાં મંદિરે ફક્ત નમન કરવાનું છોડી,પોતાનો કિંમતી સમય વેડફી મંદિરે મુલાકાત લેવાય છે. શ્રીફળ મનાય છે. દિવાઓ મનાય છે. માનતાઓ રખાય છે. યજ્ઞો થાય છે...........a