કિસ્મત

(51.5k)
  • 12.6k
  • 7
  • 2.2k

પ્રેમની કહાનીઓ ઘણી રીતે લખવામાં આવી છે.અહીં હું બતાવીશ કે કિસ્મત જયારે પ્રેમની સાથે રમત કરી જાય છે ત્યારે કહાની સાચા પ્રેમની પણ ક્યાં ફરી જાય છે.