પ્રેમ એટલે સમર્પણ

(36)
  • 4.1k
  • 4
  • 1k

આ સોર્ટ સ્ટોરીમાં મેના અને કપિલના જીવનને વર્ણવામાં આવ્યુ છે. જન્મ્જાત કુદરતી બક્ષીસ એવી સુંદરતા ધરાવતી મેનાને તેના રૂપનુ અભિમાન બહુ હતુ પણ જીવનમાં એક એવો પડાવ આવે છે જ્યારે કદરૂપો દેખાતો તેનો પતિ કપિલ તેને કામદેવ જેવો શોહામણો લાગે છે. શું થયુ મેનાની લાઇફમાં એ જાણવા માટે વાંકો આ સ્ટોરી........