પુનર્લગ્ન - 2

(27)
  • 4.3k
  • 6
  • 1.2k

બેટા ઉભી તો રહે જરા” “શુ થયુ મમ્મી. કાંઇ અરજન્ટ કામ છે?” “હા કામ તો અરજન્ટ જ છે. પરંતુ હમણાં તુ કેટલી વ્યસ્ત રહે છે કે તને તારા માતા-પિતા માટે પણ સમય નથી.” “મમા, હમણાં જો ને માર્ચ એન્ડિંગ ચાલે છે તો ઓફિસે એટલુ બધુ કામ ચાલે છે કે જરાય સમય જ નથી અને પાછુ ઘરે આવીને પણ બધુ પુરુ કરવુ પડે છે. બસ હવે થોડા જ દિવસમાં ફ્રી થઇ જઇશ.” “બેટા આ સન્ડે ગેસ્ટ આવે છે. તો તુ જરા ફ્રી હોઇશ.”