દુનિયાની તમામ સ્ત્રીઓ પ્રેમમાં પડે છે ....ભરપુર પ્રેમ કરે છે .....અને પામે છે....પણ ...પણ .....પછી અન્ય કોઈકને પરણેછે.....શરૂઆતની ખુબજ છટપટાહટ.... પણ પછી સંબંધ-વિચ્છેદ માટે ધીમેધીમે સમાધાન, મનની સમજાવટ...વર્તમાનનો સ્વીકાર અને મનનાજ એક અભેદ્ય અને ગોપનીય ભંડકિયામાં ભૂતકાળ દફન ....અને પોતેજ વણેલા માળામાં કેદ થઇ જાવું...અને કેદ પણ પોતેજ બનાવેલી.... સમયના એક પટમાં હતું પાગલપન ...વિરહ...તડપ...છટપટાહટ અને બીજા પટમાં સમજાવટ...સમાધાન... અને સ્વીકાર..!! આજ છે સ્ત્રી...