પિન કોડ - 101 - 29

(261)
  • 12k
  • 8
  • 7.7k

પિન કોડ - 101 (પ્રકરણ - ૨૯) ડીસીપી સાવંત અને વાઘમારે વચ્ચે નતાશાને લઈને થતી ચર્ચા - બીજી તરફ રાજ મલ્હોત્રાએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન સાથે સાહિલનો પરિચય કરાવ્યો - રાજ મલ્હોત્રા અને મુખ્યપ્રધાન વચ્ચે થયેલી વાત અંગે સાહિલ વિચારતો રહ્યો. વાંચો, સસ્પેન્સ થ્રિલર પિન કોડ -૧૦૧.