સ્વ સુધારણા એ જ ક્રાંતિ.

(30)
  • 3.8k
  • 6
  • 899

દીકરી એટલે વહાલનો દરિયો ને દિલનો દીવો......એવી બેટી બચાવો ની વાતો કરી સમાજ સુધારણાની વાતો જરૂર કરતા હોઈએ છીએ,પણ શું ખરેખર આપને દીકરીને પ્રેમ કરીએ છીએ ખરા દિલથી અપનાવીએ છીએ ખરા સાચા અર્થમાં સ્વ થી શરૂઆત કરીએ તો જ સમાજ સુધરે...