નખ્ખોદિયો

(26)
  • 4.3k
  • 2
  • 1.3k

માના તેના એક પુત્ર મહર્ષિ ને લઈને ગૃહત્યાગ કરીને પિતૃગૃહે આવે છે પરંતુ ત્યાનાં વસવાટ દરમ્યાન એને એનો અતીત પોકારે છે અને એને મળવા જાય છે ત્યારે યશ એનીજ વર્ષોથી વાટ જોતો ઉભો છે... નીલેશ્વરી એની પત્ની પણ એને સહર્ષ આવકારે છે.નીલેશ્વરી એના પતિની જીદ ને સમર્થન આપે છે કારણ એ સમજે છે કે એની ભ્રમણા તૂટશે તોજ એનો સંસાર થાળે પડશે. પણ વાસ્તવમાં જ્યારે માના એના જીવનમાં આવે છે ત્યારે યશ એન મળે છે પણ સ્વીકાર કરી શકતો નથી.. આમ પ્રણય સંબંધની સકીર્ણતા અને માનવ મનનાં બદલાતા ભાવો ને અભિવ્યક્ત કરતી વાત આ પુસ્તકમાં પ્રયોજી છે.