પ્લીઝ, તું કંઇક આપણી વાત કરને!

(75)
  • 8.4k
  • 25
  • 1.9k

બાત નિકલેગી તો બહોત દૂર તલક જાયેગી... કોઈ વાત શરૂ થાય એટલે એ ઊડવા લાગે છે. વાત ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. આવું થાય ત્યારે ઘણી વખત જે વાત ખરેખર કરવાની હોય છે એ રહી જાય છે. વાત કરવી એ એક કળા છે. ક્યારે કઈ વાત કરવી અને ક્યારે કઈ વાત ટાળવી એ એક આવડત છે. કેટલી બધી વાત આપણાં મનમાં જ રહી જતી હોય છે