પિન કોડ - 101 - 24

(406.4k)
  • 15.2k
  • 9
  • 10.1k

પિન કોડ - ૧૦૧ પ્રકરણ - ૨૪ રાજ મલ્હોત્રા અને સાહિલ વચ્ચે ઓટોમોબાઈલ કાર વિષે વાત થઈ રહી છે - બીજી તરફ નતાશા વોડકા પી ને સૂઈ ગઈ હતી - તેને હોટેલના રૂમ પર એક કૉલ આવ્યો જેણે નતાશાને હચમચાવી મૂકી. કોણ હશે, આ કૉલ કરનાર વ્યક્તિ - વાંચો પિન કોડ - ૧૦૧.